પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-4-2010, ગાંધીનગર
અમદાવાદથી એક કાર્યકરનો ફોન આવ્યો. તેઓ સ્વામીશ્રીને કહે : ‘બાપા ! મારા બાબાને આશીર્વાદ આપો.’ એમ કહીને નાના શિશુને ફોન ધરી દીધો. પેલા છોકરાએ કાલીઘેલી ભાષામાં કહ્યું : ‘બાપા ! હું તમારી પૂજા રોજ કરું છું.’
સ્વામીશ્રી કહે : ‘પૂજા ભગવાનની હોય, એમાં બધા ભેગા જ છે.’ આમ કહીને એને પ્રેરણા આપતાં કહે : ‘આપણે સારું ભણવું. કાંઈ વ્યસન થવા દેવું નહીં. ટી.વી. જોવું નહીં, ભગવાનને સંભારવા અને ભજન કરવું.’
Vachanamrut Gems
Gadhadã III-1:
Read the Shiksha patri daily
“The Shikshãpatri which I have written should be read daily by all of My followers – renunciant sãdhus and brahmachãris, as well as all male and female householders. Those who do not know how to read should listen to it daily; and those who do not have the facility to listen to it should worship it daily. I have stated this in the Shikshãpatri itself. One should observe a fast on the day one fails to do any of the three. This is My command.”
[Gadhadã III-1]