પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 30-11-2010, બોચાસણ
ભોજન પૂરું થયું એટલે સ્વામીશ્રી કહે : ‘લાવો, તમારા કાગળ હોય તો બે-ચાર લખી લઈએ, હજી ટાઈમ છે.’
ધર્મચરણ સ્વામી કહે : ‘આજે આરામ કરી લો, તબિયત ઠીક નથી, તો પછી કાલે જોઈશું.’
સ્વામીશ્રી આ ઉંમરે પણ કેટલા નિયમિત અને કર્મઠ છે !! સેવામાં સ્વામીશ્રી સદાય કિશોર છે ! એમનામાં જરાય આળસ નથી. કોઈ પણ બહાના હેઠળ કામ અટકે એ એમને પાલવતું નથી. નાના-મોટા તમામે આ કર્મઠતા શીખવા જેવી છે.
Vachanamrut Gems
Gadhadã II-27:
Offending the Meek Offends God
“That is why if I have upset even one meek person I think, ‘God resides as antaryãmi in all. While staying in one place, He knows what is in everyone’s heart. So, since He must also be present in the heart of the person whom I have upset, I have offended God as well.’ Realising this, I bow down to him, give him whatever he wishes and do whatever is necessary to please him.”
[Gadhadã II-27]