પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 31-3-2010, સારંગપુર
આજે વિદાય લઈ રહેલા સ્વામીશ્રીને સંબોધીને પ્રવક્તા નારાયણમુનિ સ્વામી કહે : ‘કાં તો અહીં અખંડ રહો અથવા કાં તો અખંડ મૂર્તિ દેખાય એવી વિનંતી છે.’
સ્વામીશ્રી કહે : ‘અખંડ દેખાશે.’ આટલું કહીને થોડી વાર મૌન રહ્યા પછી કહે : ‘અંતરની ભક્તિ હોય તો અખંડ દેખાય.’
Vachanamrut Gems
Gadhadã II-47:
Becoming overjoyed when made to get upset
“Furthermore, if a sãdhu is eager to attain liberation, he would become increasingly overjoyed when I do something that may upset him or when I denounce the vishays…”
[Gadhadã II-47]