પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-3-2017, લેનેશિયા
સ્વામીશ્રી ભોજન પૂર્ણ થયા પછી નિયતક્રમ મુજબ પત્રલેખનાદિમાં જોડાયા. અમેરિકાથી એક પત્ર આવ્યો હતો. તેમાં એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો કે ‘આપની તાત્ત્વિક ઓળખાણ એક શબ્દમાં આપવી હોય તો કયા શબ્દથી અપાય ?’
સ્વામીશ્રીએ સ્વહસ્તે લખી આપ્યું : ‘પરમ એકાંતિક સંત.’
સ્વહસ્તે સત્પુરુષે લખી આપેલા આવા પ્રમાણથી મોટું પ્રમાણ કયું ?
Vachanamrut Gems
Loyã-17.5:
The Danger of not Having an Aversion Towards the Vishays
"… Furthermore, if someone has firm faith in God but lacks an extreme aversion towards the vishays and is still attracted to them, then even if a person like Muktãnand Swãmi were to denounce those objects, he would go as far as to cut off the person's head with a sword in order to harm that person."
[Loyã-17.5]