પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-3-2017,
સ્વામીશ્રી સૌ સંતોને ભેટ્યા હતા તે સંદર્ભમાં હરિપ્રકાશદાસ સ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યું : ‘સ્વામી ! આજે તો આ રીતે આપ અમને ભેટ્યા પણ આપ સામેથી અમને ભેટો તેનાં સાધન કયાં ?’
‘દરેકમાં નિર્દોષબુદ્ધિ.’ પછી ઉમેરતાં કહે : ‘તો કામ થઈ જાય.’
Vachanamrut Gems
Loyã-17.13:
The Benefit of Understanding God's Greatness
"… What object in the world, then, can attract someone who has understood the greatness of God in this manner? Lust, anger, avarice, egotism, jealousy, cravings for taste, fine clothes, wealth, women, in fact, none of the panchvishays can bind him. This is because he has assessed everything…"
[Loyã-17.13]