પ્રેરણા પરિમલ
'બીજો આવીને કો'ક બોલે...'
ઠાકોરજીનાં દર્શન કર્યાં પછી મોબાઈલ મુલાકાતો પતાવતાં પતાવતાં સ્વામીશ્રી સભામાં પધાર્યા. સંધ્યા આરતી ઉતાર્યા પછી આસન ઉપર બિરાજ્યા. વિવેકસાગર સ્વામીએ અસાધારણ લક્ષણોનું નિરૂપણ પુનઃ આગળ વધાર્યું. તેઓની કથા પછી, કીર્તનગાન પછી, સ્વામીશ્રીના આશીર્વાદનો સમય થયો. સ્વામીશ્રીની સાથે જ હંમેશાં રખાતું માઈક મુકાયું પણ ચાલું જ ના થયું. એટલે બધાએ ધૂન ઉપાડી. દરમ્યાન માઈક કેબિનમાંથી મંદિરસેવક કિશન મંદિરનું માઈક લઈને આવ્યા. સ્વામીશ્રી સમક્ષ ગોઠવવા લાગ્યા.
સ્વામીશ્રી કહેઃ 'આ શું કર્યું તેં?'
પેલો કહેઃ 'અમે ક્યાં કશું કર્યું છે? આ તો તમારું માઈક બગડ્યું છે.'
સ્વામીશ્રી કહેઃ 'અમારું માઈક બગડે જ નહીં. મહારાજ, સ્વામી, શાસ્ત્રીજી મહારાજ ને યોગીબાપા એમાં બોલે છે.' સ્વાભાવિક રીતે જ સ્વ-સ્વરૂપની વાત કહીને વિશેષ સ્મૃતિ આપી.
(૨૯-૪-૨૦૦૪, લંડન)
Vachanamrut Gems
Loyã-16:
Unroofing One's Worldly Desires
Then Gopãlãnand Swãmi asked, "One's worldly desires may have become blunt, but what is the reason for them not being removed from their roots?"
Shriji Mahãrãj explained, "The answer is that if a person has perfectly imbibed the following four qualities, then his worldly desires would become uprooted: gnãn in the form of knowledge of the ãtmã, vairãgya in the form of detachment from all things that have evolved out of Prakruti, dharma in the form of brahmacharya, etc., and bhakti coupled with the knowledge of God's greatness. Any deficiency in these four qualities leads to a proportional deficiency in uprooting one's worldly desires."
[Loyã-16]