પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 28-11-2010, બોચાસણ
કેનેડાથી એક હરિભક્તનો ફોન હતો. તેઓનાં પત્નીને સ્વપ્નમાં સ્વામીશ્રીનાં દર્શન થયાં હતાં. સ્વામીશ્રીએ સ્વપ્નમાં થેપલાં બનાવવાનું કહ્યું અને સ્વપ્ન તૂટી ગયું, પણ સ્વપ્નની વાત યાદ રહી ગઈ. એટલે મનમાં દુઃખ રહી ગયું કે આજ્ઞા ન પાળી. એટલે પ્રાયશ્ચિત્તરૂપે એક ઉપવાસ પણ કરી લીધો, છતાં સ્વામીશ્રીને પ્રાયશ્ચિત્ત માટે એ હરિભક્તે તેઓના વતી ફોન કર્યો.
વિગત સાંભળીને સ્વામીશ્રી કહે : ‘આ તો સ્વપ્નાની વાત છે. તમારામાં સેવા, નિષ્ઠા અને ભક્તિ છે, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ રાજી છે, તો મનમાં કાંઈ રાખવું નહીં. ભગવાન સારું કરશે ને સારું થશે, ચિંતા ન કરવી.’
Vachanamrut Gems
Gadhadã III-2:
Developing Conviction in the Guru
“Thus, even after attaining this satsang – which is rare for even Brahmã and others – affection for objects other than God still remains because the person has not developed as firm a conviction for the manifest form of God as he has for the non-manifest form of God. That is why the Shrutis state: ‘If a person develops conviction in the guru – who is the manifest form of God – in the same way that he has conviction in the non-manifest demigods, then, as a result, he attains all of the arthas which are described as attainable.’ In fact, when he attains the company of such a Sant, he has, while still alive, attained He who was to be attained after death. That is to say, he has attained that which is called the highest state of enlightenment, or liberation, while being alive.
[Gadhadã III-2]