પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-4-2010, ગાંધીનગર
એક તરફ વૉટર શૉની સમગ્ર રજૂઆતથી સૌ અતિ પ્રભાવિત હતા ત્યારે સ્વામીશ્રી કંઈક બીજું જ વિચારતા હતા. સમગ્ર કાર્યક્રમ પૂરો થયો ત્યારે લગભગ અડધો કલાક જેટલું મોડું થયું હતું. દરેક કાર્યમાં ચીવટ ધરાવતા સ્વામીશ્રીના ધ્યાનમાં આ વાત આવી હતી. એટલે જ શૉના ઉદ્ઘાટન પછી સ્વામીશ્રી ગાડીમાં બેઠાં બેઠાં બોલ્યા : ‘નક્કી કર્યું એના કરતાં અડધો કલાક મોડું થયું, આવા મહેમાનો આવવાના હોય ત્યારે આ ન થવું જોઈએ.’
સ્વામીશ્રીની પૂર્ણતા (પરફેક્શન) જ આખી સંસ્થાના દરેક કાર્યમાં પૂર્ણતા લાવે છે.
Vachanamrut Gems
Gadhadã III-39:
These talks pervade every pore of a godly person
“If a godly person were to hear the talks of these two points, they would stir his heart and pervade every pore of his body. Conversely, if a demonic person were to hear them, they would not touch his heart at all; instead, they would exit from his ears, just as khir would not remain in a dog’s stomach because the dog would vomit it out. In actual fact, nothing can be said to be as delicious as khir, yet it does not remain in a dog’s stomach, let alone pervade its body. On the other hand, if a man were to eat khir, it would indeed pervade every pore of his body, and it would be extremely enjoyable. Likewise, these talks do not enter into the hearts of dog-like, demonic people; rather, these talks enter and pervade totally only in the hearts of godly people.”
[Gadhadã III-39]