પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-3-2017, નૈરોબી
સ્વામીશ્રી અભિષેક મંડપ સુધી ગોલ્ફકાર દ્વારા પહોંચ્યા. તેઓએ ગોલ્ફકારની નીચે ઊતરીને તરત જ ત્યાં ઊભેલા બે નાના બાળકો - આરવ દવે અને નીલકંઠ પારેખનો હાથ ઝાલ્યો અને ચાલવા લાગ્યા. સ્વામીશ્રીએ તેનું રહસ્ય ખોલતાં જણાવ્યું : ‘આ બાળકોનો સંકલ્પ હતો.’ સૌને કુતૂહલ થયું. સંતોએ તુરંત જ બંને બાળકોને પૂછ્યું : ‘તમે આવો સંકલ્પ કર્યો હતો ?’
બંને બાળકોએ ‘હા’ પાડી.
Vachanamrut Gems
Loyã-13.4:
Stability by Remaining at the Holy Feet of God
"… Therefore, God alone is not overcome by those influences. While all others, however great they may be, if they are not engrossed in the holy feet of God, would be overcome; those who do remain engrossed are not overcome. This is a universal principle that I have firmly established within Myself."
[Loyã-13.4]