પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 25-11-2010, બોચાસણ
એક નાનો બાળક સ્વામીશ્રીની મુલાકાતમાં કહે : ‘ભક્તિથી વિમુખ ન થઈએ એવા આશીર્વાદ આપો.’
આૅસ્ટ્રેલિયા રહેતા આ બાળકની આવી માગણી જોતાં સ્વામીશ્રી પ્રસન્નતાસભર મુખ સાથે હાથના આંગળાને ‘સરસ’ની નિશાનીની જેમ ગોઠવીને કહે : ‘બહુ જ સારું માગ્યું.’
Vachanamrut Gems
Gadhadã II-26:
Never Displease God
“A devotee of God should never do anything that displeases God and His Bhakta, and he should also abandon all those who hinder him in worshipping God, even if they are his own relatives…”
[Gadhadã II-26]