પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-3-2017, નૈરોબી
સ્વામીશ્રી ભોજન બાદ રૂમમાં પધારતાં પૂર્વે દરેક હરિભક્તો પર કૃપાદૃષ્ટિ વરસાવતાં ખૂબ શાંતિથી પસાર થતા હોય છે. આજે નજીકમાં નાનો શિશુ શરદ ચાવડા ઊભો હતો. તેને જોઈ સ્વામીશ્રી કહે : ‘બધા વિભાગમાં હાથ ઊંચો કરે છે.’ જ્યારે વિભાગ વાર સ્વયંસેવકો હાથ જોડી ઊંચા કરે ત્યારે સ્વામીશ્રી ભોજનને પણ ગૌણ કરી પ્રત્યેક સ્વયંસેવક પર કરુણાદૃષ્ટિ કરે છે.
એનો મતલબ એમ કે સ્વામીશ્રી હાથ ઊંચો કરનાર પ્રત્યેક હરિભક્તને કેવળ દૃષ્ટિ દ્વારા નહીં પણ મનથી પણ મળે છે.
Vachanamrut Gems
Gadhadã II-7.4,5:
The Benefit of Intensely Serving a Great Sant
Muktãnand Swãmi then asked, "If a person does not possess vairãgya, what means should he adopt to eradicate those vicious natures?"
Shriji Mahãrãj replied, "If a person lacks vairãgya, but intensely serves a great Sant, and obediently perseveres in his observance of the injunctions of God, then God will look upon him with an eye of compassion, and feel, \\'This poor fellow lacks vairãgya, and lust, anger, etc., are harassing him very much. So now, may all those vicious natures be eradicated.\\' As a result, they will be eradicated immediately. In comparison, if he were to endeavour in other ways, those swabhãvs may be eradicated, but after a great deal of time and effort - either in this life or in later lives. If such vicious natures are eradicated instantly, then it should be known that they have been eradicated by the grace of God."
[Gadhadã II-7.4,5]