પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-11-2010, બોચાસણ
સાઉથ આફ્રિકાથી એક મહિલા હરિભક્તનો પત્ર હતો. તેઓની બહેનપણીને થોડા વખતથી સ્વપ્ન આવે છે. તેઓ કહ્યા કરે છે કે ‘23-1-2015ના રોજ પોતે ધામમાં જવાનાં છે,’ એવું સ્વપ્નમાં મહારાજ દર્શન આપીને કહે છે.
સ્વામીશ્રીએ આનો ઉત્તર આપતાં લખાવ્યું : ‘ભગવાનના આશરે છીએ તો ભગવાનની ઇચ્છા હશે એમ થશે ! ભગવાનની ઇચ્છા એ આપણું પ્રારબ્ધ છે. તો ભગવાન રાખે ત્યાં સુધી ભજન-ભક્તિ કરતા રહેવું. સમજણ-નિષ્ઠા રાખવી તો ભગવાન ધામમાં લઈ જશે.’
Vachanamrut Gems
Gadhadã II-27:
Mandirs God's Upasana
“… Therefore, one who sits idly, maintaining extreme renunciation and compassion, is unable to offer bhakti to God. When bhakti diminishes, the upãsanã of God is also destroyed, and a lineage of blind followers results. That is why I have had mandirs built – for the purpose of preserving God’s upãsanã forever.”
[Gadhadã II-27]