પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-11-2010, રાજકોટ
અમેરિકાથી યજ્ઞવલ્લભ સ્વામીનો ફોન આવ્યો. બે હરિભક્તોને ફોન ઉપર આશીર્વાદ અપાવવાના હતા. તેઓ સ્વામીશ્રીને કહે : ‘બાપા ! નવા વરસે આપને તકલીફ આપીએ છીએ.’
સ્વામીશ્રી કહે : ‘નવું વરસ છે. કાંઈ તકલીફ નથી. હરિભક્તોને આશીર્વાદ મળે, એની તકલીફ દૂર થાય તે માટે વાત કરવામાં કોઈ વાંધો નથી, વાત કરો.’
વરસનો પહેલો દિવસ હોય કે છેલ્લા દિવસની રાત્રી હોય, હરિભક્તોનાં દુઃખ દૂર થાય એ માટે સ્વામીશ્રી હંમેશાં તત્પર રહે છે, એમાં તેઓનો ક્યારેય કંટાળો આવતો નથી.
Vachanamrut Gems
Vartãl-11:
Why Do the Pundits Fail to Realise the Greatness of God and the Sant?
Gopãlãnand Swãmi then asked, “Why is it that despite reading the Shãstras, the Purãns and other scriptures, the pundits of the world still do not understand the greatness of God and the Sant as it really is?”
Shriji Mahãrãj replied, “Though such a person reads the Shãstras and Purãns, he does not have the refuge of God. Thus, his jiva has been overpowered by lust, anger, avarice, jealousy and matsar; and the inner enemies in the form of lust, anger, etc., never allow him to even raise his head. As a result, the pundits perceive God and His Sant to be just like themselves. They think, ‘Just as the inner enemies of lust, anger, etc., within us are never eradicated, similarly, the same enemies are probably not eradicated from them either.’ In this manner, they perceive faults in God and His Sant. So, even though they read the Shãstras and Purãns, they fail to realise the greatness of God and His Sant as it really is.”
[Vartãl-11]