પ્રેરણા પરિમલ
મહિમા સમજવો...
(તા. ૧૫-૦૭-૨૦૦૮, બોચાસણ)
એક કિશોરનો પત્ર હતો. એમાં લખ્યું હતું કે મને એક કિશોરનો અવગુણ આવ્યો છે. આખો પત્ર વાંચીને તેનો જવાબ લખાવતાં સ્વામીશ્રી કહે, 'અવગુણ આવે છે તો તારે વિચાર કરવાનો કે અવગુણ લેવાથી ફાયદો થાય છે? જેનો અવગુણ આવે તેનો મહિમા સમજવાનો. જ્યારે અવગુણના વિચાર આવે ત્યારે શાંતિ રાખીને માળા ફેરવવી.'
Vachanamrut Gems
Gadhadã II-6.9:
Overcoming Frustration Because of Thoughts
"… That is why one should realise, 'I am distinct from the chitt. I am the ãtmã, the observer of the chitt.' Realising this, one should not become frustrated by the pure or impure thoughts arising in the chitt. Instead, one should realise oneself to be distinct from one's chitt, engage in the worship of God and always remain joyful."
[Gadhadã II-6.9]