પ્રેરણા પરિમલ
ભગવાન ભજાય એવું સુખ માગવું...
(તા. ૦૨-૦૭-૨૦૦૮, સારંગપુર)
'કુંતાજી દુઃખ માંગ કે લીનો...' એ પંક્તિના સંદર્ભમાં દુઃખ હોય તો ભગવાન ભજાય એવી ભાવના સાથે એક હરિભક્તે સ્વામીશ્રીને કેફથી કહ્યું, 'બાપા ! મને દુઃખ આપો.'
સ્વામીશ્રીએ તરત જ કહ્યું: 'દુઃખ મળે એવું માગવાની જરૂર નહીં, પણ ભગવાન સારી રીતે ભજાય એટલું અને એવું સુખ માગવું. ભગવાન ભુલાય નહીં એટલું દુઃખ રહે એ બરાબર છે.'
Vachanamrut Gems
Panchãlã-3.14:
Diverting the Senses and Mind Towards God
"… Moreover, one should think, 'The beauty of God cannot be found anywhere else; the touch of God cannot be found anywhere else; the fragrance of God cannot be found anywhere else; the bliss experienced from hearing God cannot be found anywhere else; and the tastes related to God cannot be found anywhere else. In this way, one should tempt the indriyas and the antahkaran, and divert them away from other vishays. Such understanding is appropriate."
[Panchãlã-3.14]