પ્રેરણા પરિમલ
એમણે આપણને તાર્યા છે...
(તા. ૨૭-૦૬-૨૦૦૮, સારંગપુર)
સ્વામીશ્રીના ભ્રમણ દરમ્યાન 'યજ્ઞપુરુષ ચરિતમ્'નું વાચન થઈ રહ્યું હતું. તેમાં શાસ્ત્રીજી મહારાજ રઢુની નદી પાર કરવા માટે ટબમાં બેસીને જતા એ વાત આવી. એટલે યોગીચરણ સ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યું : 'શાસ્ત્રીજી મહારાજને તરતા આવડતું હતું?'
'ના. એમને અને યોગીજી મહારાજ બેયને નહીં.' એમ કહીને તેમણે ભારપૂર્વક કહ્યું: 'એમને ભલે તરતાં ન આવડતું હોય, પણ એમણે અને યોગીજી મહારાજે બંનેએ આપણને તાર્યા છે.'
Vachanamrut Gems
Gadhadã II-1.9:
Detaching the Chitt from the Vishays
"Now, a person who wishes to detach his chitt from those vishays should firstly consolidate his knowledge of the ãtmã; i.e., 'I am the ãtmã, not this body.' Secondly, he should thoroughly understand the nature of how the cosmos is created, sustained and destroyed. Thirdly, he should thoroughly understand the greatness of God. He should think, 'The panchvishays have been created by God; thus, there must be much more bliss in God than there is in them…"
[Gadhadã II-1.9]