પ્રેરણા પરિમલ
ભગવાનની સેવા એટલે ઠેઠનું...
(તા. ૭-૫-૨૦૦૮, સારંગપુર)
શ્રેણિકભાઈ ત્રિવેદી અમદાવાદથી દર્શને આવ્યા હતા. ધૂળની ડમરી ન ઊડે એ માટેનું એક સ્પેશિયલ પ્રકારનું કૅમિકલ તેઓએ આપ્યું હતું. જેને છાંટવાથી ધૂળ ઉપર એક પાતળું પડ રચાઈ જાય. સ્વામીશ્રી તેઓની આ સેવાથી રાજી થયા. તેઓએ મુમુક્ષુભાવે સ્વામીશ્રીને કહ્યું, 'બાપા! પેટનું કરીએ છીએ, પણ ઠેઠનું થાય એવા આશીર્વાદ આપો.'
સ્વામીશ્રી કહે, 'ભગવાન માટે સેવા કરો છો ને સત્સંગ કરો છો એ પેટનું નહીં, પણ ઠેઠનું જ છે.'
Vachanamrut Gems
Gadhadã II-5:
God's Devotees Should Not Side with Non-believers
"… One who does side with a non-believer will himself, either in this life or in the next, definitely become a non-believer as well. Therefore, a devotee of God should certainly side with God's devotees and forsake the side of non-believers. Please imbibe this discourse of Mine extremely firmly."
[Gadhadã II-5]