પ્રેરણા પરિમલ
અમે તો સેવક છીએ...
(તા. ૬-૫-૨૦૦૮, સારંગપુર)
એક હરિભક્તનો ફોન આવ્યો. સ્વામીશ્રીને કહે, 'બાપા! માફ કરજો. આપને ભીડો આપવો ન હતો, પણ આપને જ વાત કરવી પડે એમ છે. એટલે વાત કરું છું. આપ માલિક છો એટલે આપને જ કહેવાનું હોય ને!'
સ્વામીશ્રીએ અધવચ્ચે જ કહ્યું : 'માલિક નહીં. અમે તો સેવક છીએ. માલિક તો ભગવાન છે.' આટલું કહીને સ્વામીશ્રીએ તેઓની વાત સાંભળી.
Vachanamrut Gems
Loyã-8:
Overcoming Established Swabhavs
"… Similarly, if one remains in the company of a pious sãdhu and perseveres with great effort, even an established swabhãv can be overcome, but only with great effort."
[Loyã-8]