પ્રેરણા પરિમલ
ભક્તિ પ્રગટની...
(તા. ૨૫-૦૩-૨૦૦૮, સારંગપુર)
સ્વામીશ્રી એક સિદ્ધાંતપુરુષ છે. તેમના જીવનમાં ક્ષણે ક્ષણે સિદ્ધાંત પ્રગટે છે. ક્યારેક નાના એવા પ્રસંગમાં પણએમના મુખેથી સહજ રીતે સિદ્ધાંત સરી પડે છે.
આજે સાંજે સ્વામીશ્રીએ ભ્રમણ દરમ્યાન 'અક્ષરપુરુષોત્તમ ચરિતમ્'નું શ્રવણ કર્યું. વિશ્રામના છેલ્લા તબક્કામાં સ્વામીશ્રીને થાક કેવો લાગ્યો છે તે ચકાસવા યોગીચરણ સ્વામીએ સ્વામીશ્રીને એક વાક્ય બોલવા કહ્યું.
સ્વામીશ્રી તરત જ નિષ્કુળાનંદ સ્વામીની પંક્તિ બોલ્યા,
'ભક્તિ ભક્તિ સૌ કરે, પણ ભક્તિમાં ભક્તિ ભેદ,
ભક્તિ પ્રગટ પ્રભુની, એમ વદે છે ચારે વેદ...'
સ્વામીશ્રીએ સહજમાં ભક્તિનો સિદ્ધાંત કહી દીધો.
Vachanamrut Gems
Gadhadã II-1:
Attributes of One Free form Infatuation
"When attachment to the vishays is eradicated, a person no longer makes distinctions between pleasant and unpleasant vishays - an ugly woman appears the same as a beautiful woman. In the same manner, he sees everything - animals, wood, dung, stones and gold - to be the same; he is not infatuated on seeing a pleasant object. This is how he views the panchvishays; no distinctions between pleasantness and unpleasantness remain in his mind. One who behaves like this is known to be free of infatuation…"
[Gadhadã II-1]