પ્રેરણા પરિમલ
ગુરુ તો ગુણાતીત...
સાનહોઝેમાં એક ભક્તે પ્રશ્ન પૂછ્યો : 'આપ સૌના ગુરુ કેવી રીતે બન્યા ?'
સ્વામીશ્રીએ તરત જ ઉત્તર આપ્યો : 'આપણે તો સેવક છીએ. શિષ્ય જ છીએ. ગુરુ તો એક અનાદિ ગુરુ ગુણાતીત જ છે.'
Vachanamrut Gems
Gadhadã II-26:
Perceiving Flaws in Others Hindrance Guaranteed
“Moreover, no matter how great he may be, if a person perceives flaws in others and virtues in himself, he will certainly encounter hindrances on the path of liberation…”
[Gadhadã II-26]