પ્રેરણા પરિમલ
ભજન-કીર્તન થાય છે એટલું સારું છે..
(તા. ૦૭-૦૨-૨૦૦૮, મુંબઈ)
તાવની અશક્તિ પછી સ્વામીશ્રીએ ધીમે ધીમે ભ્રમણ કરવાનું ચાલુ કર્યું હતું. આજે સાંજે રૂમમાં ટ્રેડમીલ મશીન પર સ્વામીશ્રીએ થોડું ભ્રમણ કર્યું. ભ્રમણના અંતે સ્વામીશ્રીને હાંફ ચડ્યો છે કે નહીં તે જાણવા યોગીચરણ સ્વામીએ સ્વામીશ્રીને એક લાંબું વાક્ય બોલવા કહ્યું.
સ્વામીશ્રી તરત જ બોલી ઊઠ્યા, 'કથાવાર્તા, ભજન-કીર્તન થાય છે એટલું સારું છે.'
આ સામાન્ય પ્રસંગમાં પણ સ્વામીશ્રીની આધ્યાત્મિક રુચિ પ્રગટ થઈ ગઈ.
Vachanamrut Gems
Gadhadã II-1:
Free From Infatuation in a Day
"However, the state in which one views pleasant and unpleasant vishays as equal in such a manner and becomes free of infatuation cannot be attained in just one day. Such an achievement cannot be accomplished so hastily; only one who attempts to do so gradually and earnestly accomplishes it…"
[Gadhadã II-1]