પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૫૩
મ્વાન્ઝા, તા. ૨-૪-'૭૦
સવારે પૂજામાં
પૂજા કરતાં કરતાં યોગીજી મહારાજ, સામે પધરાવેલા હરિકૃષ્ણ મહારાજનાં દર્શન કરતા હતા. પણ મૂર્તિ બરાબર દેખાતી નહોતી.
'હવે આંખે ઝાંખપ આવી છે. બરાબર દેખાતું નથી, માટે હવે બહુ લખવાનું બંધ કરવું પડશે.' સ્વામીશ્રીએ કહ્યું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-28:
The essence of all the scriptures
“… Moreover, the essence of all the scriptures is also that one should only do that which pleases God…”
[Gadhadã II-28]