પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૬૯
ઉકાળાપાણી પછી યોગીજી મહારાજ સભામાં પધાર્યા. નારાયણ ભગત ગુણાતીતાનંદ સ્વામીના મહિમાનો શ્લોક બોલ્યા : 'મહાધ્યાનાભ્યાસં...'
'એ તો મનેય આવડે છે. કંઈ નવું જમાડો ને...' સ્વામીશ્રીને કહ્યું. પછી એક હરિભક્તને વાત કરવા કહ્યું. તેમણે કહ્યું : 'આ શ્લોકમાં એમ આવ્યું કે કલ્યાણનું મૂળ અહીં છે.'
'હા, અહીં કલ્યાણ છે.' સ્વામીશ્રીએ સમર્થન આપતાં કહ્યું, 'સ્વામી વગર કલ્યાણ ક્યાં છે ? અહીં ટિકિટ મળે છે... બીજે તો બધે ફીફાં ખાંડે છે... હાલો, આરામમાં.' એમ કહી આરામમાં પધાર્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-2:
Overcoming Lust, Anger, etc...
"… Similarly, through the bliss of one's ãtmã, one should remain fulfilled within. Externally, one should obstruct the 'inflow' of the vishays through the indriyas. This is the only definite method for overcoming lust, anger, etc. Except for this, though, they cannot be overcome by fasting alone. So please imbibe this thought firmly in your lives."
[Gadhadã II-2]