પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૩૦
ગોંડલ, તા. ૯-૭-૧૯૬૮
છગનભાઈ પટેલ, માણેકલાલ શેઠ, કેશવચંદ્ર અમીન, ડૉ. ભગુભાઈ વગેરે હરિભક્તો મુંબઈથી આવેલા. છગનભાઈ કહે, 'એક મહાત્માને હું મળ્યો હતો. તેઓ કહે સ્વામીને મંગળ નડે છે.'
આ સાંભળી યોગીજી મહારાજ ખૂબ હસ્યા અને બોલ્યા, 'આપણે વળી મંગળ શાનો ? મંગળ બંગળ માર્યા ફરે...!'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loya-6:
Not Staying in Adverse Circumstances
"… Further, if adverse times are prevailing and riots are taking place, then even if it is God's command to stay, one should leave that place; but one should not stay there and suffer beatings."
[Loyã-6]