પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૪૬
મુંબઈ, તા. ૧૫-૯-૧૯૬૯
સવારે નિત્યવિધિ પૂજા પછી ઉકાળાપાણી કરતાં યોગીજી મહારાજ vકહે, 'અમે સેવા વગર રહ્યા નથી. કંઈ ને કંઈ સેવા-ક્રિયા ગોતી કાઢીએ. મંદિરમાં જઈએ તે ભંડારમાં ગરી જઈએ ને સેવા ગોતી લઈએ. કોઈ કહે ને કરીએ એમ નહિ. ન હોય તો શોધી કાઢીએ. કોઈ ના પાડે તો કહીએ 'ભાઈસાબ, મને કરવા દ્યોને.' એમ મંડી પડતા.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Panchãlã-3:
Why do Egotism and Jealousy Still Remain?
Thereupon Muni Bãwã asked Brahmãnand Swãmi, "We have attained this Satsang fellowship as well as the association of God. All other flaws have all been eradicated and we also have zeal to do satsang. Despite this, why do egotism and jealousy still remain?"
Brahmãnand Swãmi then began to supply an answer but was unable to do so satisfactorily.
Thereupon Shriji Maharaj said, "Such a person lacks intellignce. Why? Because one who is intelligent realise all of his flaws and virtues, as well as the virtues and flaws of others.
[Panchãlã-3]