પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૪૩
મુંબઈ, તા. ૧૦-૯-૧૯૬૯
સારંગપુરમાં ધર્મકુળનું સિંહાસન કરવાનું હતું. તે અંગે યોગીજી મહારાજે જયસુખભાઈ કોઠારીને સેવા કરવા કહ્યું. કોઠારીએ આજ્ઞા સ્વીકારી લીધી. એટલે સ્વામીશ્રી કહે, 'શાસ્ત્રીજી મહારાજનો જૂનો સંકલ્પ છે. તે પૂરો થાય પછી હું એમને તાર કરીશ! તમારો સંકલ્પ પૂરો કર્યો છે. તે બહુ રાજી થશે.' ગુરુ સાથેનો એકતાર અને ૠણ પૂર્ણ કર્યાનો આનંદ એ શબ્દોમાં હતો.
કથાપ્રસંગમાં કહે, 'સંતનો મહિમા સમજીએ તો શાંતિ રહે. સંબંધનો મહિમા સમજવો જોઈએ. તો અંતરમાં અખંડ શાંતિ રહે.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-13:
Greatness is By the Association of God
"Of course, by considering their association with God, it is acceptable to endow greatness upon anyone. Brahmã, Shiv, Nãrad, the Sanakãdik and Uddhav can all be called God because of their association with God. At present, even a sãdhu like Muktãnand Swãmi can be considered to be like God because of his association with God. Without God, however, even Akshar cannot be called God - let alone anyone else…"
[Loyã-13]