પ્રેરણા પરિમલ
સદ્વાચનના આગ્રહી...
(તા. ૦૩-૦૭-૨૦૦૮, સારંગપુર)
ભોજન બાદ સાંપ્રદાયિક ગ્રંથોના વાચનની વાત નીકળતાં સ્વામીશ્રી કહે 'ગુણાતીત ગુરુઓનાં જીવનચરિત્રો વાંચવાથી તેઓ કઈ રીતે જીવન જીવ્યા છે એ શીખવા મળે અને સાથે સાથે જ્ઞાન પણ મળે. તેને મૂકીને બીજુ વાંચ વાંચ કરીએ તેમાં પાયો દૃઢ ન થાય. આપણા સિદ્ધાંતો પહેલાં દૃઢ કરી લેવા અને પછી આગળ બીજુ ભણવું.'
Vachanamrut Gems
Gadhadã I-73:
Key to Becoming Flawless
"… Whoever believes the great Purush to be absolutely free of flaws becomes totally flawless himself…"
[Gadhadã I-73]