પ્રેરણા પરિમલ
ટીકા તો ચાલ્યા કરે...
દાહોદમાં સેવાભાવી શેઠશ્રી ગોરધનદાસના મદદનીશ શાહ સાહેબે સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો, 'ઘણીવાર એમ થાય છે કે આટઆટલી સેવા કર્યા પછી લોકોની ટીકા જ સાંભળવાની ને !'
'ટીકા તો ચાલ્યા જ કરે. શ્રીકૃષ્ણ તો ભગવાન હતા તોય એમનીય વાતો લોકોએ કરી છે. મહાન પુરુષોની સામે લોકો બોલ્યા જ છે. કારણ, લોકની દૃષ્ટિ વાંકું જોવાની જ છે. જેની દૃષ્ટિ સારી છે એને સારું દેખાય. આપણે એનો વિચાર કર્યા સિવાય આપણું કામ કર્યા જ કરીએ.' સ્વામીશ્રીએ આશ્વાસન આપતાં જણાવ્યું, ટીકાટીપ્પણની કસોટીમાંથી પસાર થયેલી વૃત્તિ જ અંતે નભે છે, વ્યક્તિનું સાચું ઘડતર કરે છે. લોકોનાં અનેક સદ્-અસદ્ વચનોની સામે ઉન્નત મસ્તકે કાર્ય કર્યે જતા સ્વામીશ્રી સિવાય આવું કોણ સમજાવી શકે ?
Vachanamrut Gems
Gadhadã I-63:
Perfect Faith
Paramchaitanyãnand Swãmi then asked, "Mahãrãj, what type of thoughts does a person with perfect faith in God have?"
Shriji Mahãrãj replied, "A person with perfect faith feels within, 'I have attained all there is to attain; and wherever the manifest form of God resides, that itself is the highest abode. All these sãdhus are like Nãrad and the Sanakãdik; all satsangis are like Uddhav, Akrur, Vidur, Sudãmã, and the gopas of Vrundãvan; and all female devotees are like the gopis, Draupadi, Kuntãji, Sitã, Rukmini, Lakshmi and Pãrvati. Now I have nothing more to achieve - I have attained Golok, Vaikunth and Brahmapur.' A person with perfect faith has such thoughts and experiences extreme elation in his heart. One who experiences such feelings within should be known to have perfect faith."
[Gadhadã I-63]