પ્રેરણા પરિમલ
એને કઈ રીતે ભુલાય?
જમ્યા પછીની ૧૦૦ મુલાકાતો દરમ્યાન ડુંગરી-ટીંબાથી આવેલા હરિભાઈને જોતાં જ સ્વામીશ્રી હસી પડ્યા. હરિભાઈ નજીક આવીને કહે, 'હું હરિભાઈ.' આ સાંભળતાં સ્વામીશ્રી તરત જ કહે, 'તને તો ઓળખ્યો, પણ તારા બાપને પણ ઓળખું છુ _. તમે તો બોચાસણ સંસ્થાનું મૂળ કહેવાવ. ગિરધરભાઈ ને એ બધા સંસ્થાના પાયામાં કહેવાય, એને કઈ રીતે ભુલાય?'
છેલ્લે બોસ્ટનથી આવેલા અનુપે સ્વામીશ્રીને પ્રાર્થના કરતાં કહ્યું, 'બાપા! ક્રોધ કાઢી નાખો.'
'મારે કાઢવાનો છે કે તારે?' સ્વામીશ્રીએ સામે પ્રશ્ન કર્યો.
અનુપ કહે, 'બાપા! આપની કૃપાથી ટળવાનો છે. એટલે આપે જ કાઢવાનો છે.'
સ્વામીશ્રી કહે, 'પણ પ્રયત્ન તારે કરવાનો છે, તો કૃપા ને દયા થાય.' સ્વામીશ્રીએ સાધનાની વાત સમજાવી.
Vachanamrut Gems
Panchãlã-3:
The Five Indriyas should not be Trusted
"… One should not understand them to be instrumental in performing bhakti of God. They should not be given gratitude, nor should they be trusted; on the contrary, they should be regarded only as enemies. Why? Because, what if in the process of experiencing happiness through the darshan, touch, etc., of God, they lure one to believe that there is pleasure in the darshan, touch, etc., of women and other objects? That would be detrimental. Therefore, those enemies in the form of the five indriyas should be confined, and work in the form of bhakti to God should be extracted from them…"
[Panchãlã-3]