પ્રેરણા પરિમલ
પવિત્રતાનો પારસમણિ
જિનિવાથી રવિ ઉપલ ખાસ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેઓ સ્વામીશ્રીને કહેઃ ‘सन १९९७ मे आप मुझे पहली दफे बाहरीन मे मिले थे। उस वक्त मेरी जेब मे सिगरेट थी। आपने उस वक्त सिर्फ इतना कहा की सिगरेट पीना और मांस खाना छोड़ देना।’ આટલું બોલતાં તેઓ ગળગળા થઈ ગયા.
આંખમાં સ્વામીશ્રી પ્રત્યેની કૃતજ્ઞતા સાથે તેઓ એટલું જ બોલ્યાઃ ‘आपकी क्रीपा हो गर्इ।’ સ્વામીશ્રીના જીવનની પવિત્રતાનો પારસમણિ આટલી સહજતાથી સ્પર્શીને કેટલાયના જીવનને સ્વર્ણિમ બનાવતો હશે! (૨૬-૪-૨૦૦૪, લંડન)
Vachanamrut Gems
Gadhadã I-34:
Happiness and Misery
"Therefore, the happiness and misery experienced by a non-believer is determined by his own karmas. As for a devotee of God, whatever misery he suffers is due to negligence in observing God's injunctions for the sake of worthless objects; and whatever happiness he does experience is a result of following the injunctions of God."
[Gadhadã I-34]