પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૪૮
મ્વાન્ઝા, તા. ૨૭-૩-'૭૦
રાત્રે ૯-૧૦
ઉતારે નૈરોબીના યુવક શ્રી અશોકભાઈ સવાનિયાએ સ્વામીશ્રી સમક્ષ ભજન ગાયું :
'યોગી બાપા અમારી તમે રક્ષા કરો,
મમ મસ્તક પર તમે હસ્ત ધરો...'
સ્વામીશ્રીએ આ કીર્તન ધ્યાનથી સાંભળ્યું અને પૂછ્યું, 'આમાં શું મળ્યું ? આમાં એક કડીમાં થોડો ફેરફાર કરો.'
'શાસ્ત્રી મહારાજ અમારી તમે રક્ષા કરો...' એમ ગાવ. એમ કહી ફરી કીર્તન ગવરાવ્યું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-18:
The Characteristics of one with and one Free of Worldly Desires
“… In the same way, a person free of worldly desires engages himself in activities only to the extent of God’s wish, but never does he do anything which transgresses that. On the other hand, when a person with worldly desires engages in activities, he is unable to detach himself from those activities of his own accord; he is unable to do so even when God instructs him to do so. Such are the characteristics of a person free of worldly desires and a person with worldly desires.”
[Gadhadã III-18]