પ્રેરણા પરિમલ
ભોજનનો સમય થતાં ...
(તા. ૩૦-૦૧-૨૦૦૮, મુંબઈ)
ભોજનનો સમય થતાં સેવક સંત અંદર આવ્યા. સ્વામીશ્રી તકિયે અઢેલીને બેઠા હોવાથી થોડાક ત્રાંસા થયેલા હતા. ભોજન વખતે આ મુદ્રા ફાવે નહીં, એટલે સેવક સંતે સ્વામીશ્રીને પૂછ્યું : 'સીધું બેસવું છે?'
સ્વામીશ્રી હસતાં હસતાં મર્મમાં કહે, 'આખી જિંદગી સીધા જ બેઠા છીએ. આડા ક્યાં બેઠા છીએ?
'આ તો પલંગ ઉપરની વાત કરું છું.' સેવક સંતે કહ્યું.
સ્વામીશ્રી વળી હસતાં હસતાં કહે, 'સીધા જ બેઠા છીએ અને સીધા જ ચાલ્યા છીએ.'
Vachanamrut Gems
Loyã-8:
Shraddha and Faith Lead to Progress
"Only he who has shraddhã is praised by a sãdhu, and that is also why he observes dharma more staunchly. Also, he has shraddhã in serving the Sant and in listening to the talks of God. He also has faith in the Sant. Therefore, he has progressed. On the other hand, one who has not progressed despite staying in such association, should be known to lack shraddhã."
[Loyã-8]