પ્રેરણા પરિમલ
સૌનાં દુઃખ ટાળવાની તત્પરતા
(તા. ૨૮-૦૧-૨૦૦૮, મુંબઈ)
આરામમાં જતા સમયે વિવેકસાગર સ્વામીની સામે જોઈને સ્વામીશ્રી કહે, 'એક સારા સમાચાર આપું.' આટલું કહીને ૩૫ વર્ષથી એક પતિ-પત્નીને મનદુઃખ અને ઝઘડો ચાલતો હતો તેની વિગતે વાત કરી. આ ઝઘડાના સમાધાન માટે યોગીજી મહારાજ અને સ્વામીશ્રીએ પણ ખૂબ પ્રયત્નો કર્યા હતા. આજે પાંત્રીસ વર્ષ પછી એ ઝઘડાના સમાધાન માટેનો કાગળ આવ્યો હતો. સ્વામીશ્રી આ કાગળ વાંચી ખૂબ જ પ્રસન્ન થયા.
સ્વામીશ્રીના મુખ પર ઝઘડાનો નિવેડો આવ્યાનો આનંદ સ્પષ્ટ દેખાતો હતો.
સૌનાં દુઃખ ટાળવાની સ્વામીશ્રીની કેવી તત્પરતા!
Vachanamrut Gems
Loyã-6:
The Root of All Flaws and the Root of All Virtues
Shriji Mahãrãj answered, "All flaws reside in the flaw of identifying one's self with the body. If that is abandoned, all flaws are abandoned. Furthermore, if the sole virtue of ãtmã-realisation, i.e., realising oneself as the ãtmã, distinct from the body, is developed, then all virtues will develop."
[Loyã-6]