પ્રેરણા પરિમલ
એમાં અમારું નામ આવી ગયું...
(તા. ૧૦-૦૧-૨૦૦૮, મુંબઈ)
જાણીતા કટાર લેખક શ્રી જય વસાવડાએ 'ગુજરાત સમાચાર'ની બુધવારની પૂર્તિમાં દિલ્હીના 'સ્વામિનારાયણ અક્ષરધામ' વિષયક લેખ લખીને સ્વામીશ્રીના આ સર્વોત્તમ કાર્યને બિરદાવ્યું હતું. તેઓને આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ કહ્યું_ : 'અક્ષરધામ ઉપર તમે ખૂબ જ સુંદર લેખ લખ્યો છે, તમને આશીર્વાદ છે.'
જયભાઈએ કહ્યું : 'બાપા! લેખ તો લખ્યો, પણ મારાથી આપનું નામ લખવાનું શરતચૂકથી રહી ગયું.' આ સાંભળતાં જ સ્વામીશ્રી કહે, 'અક્ષરધામ ઉપર તમે લખ્યું એમાં અમારું નામ આવી જ ગયું.'
Vachanamrut Gems
Gadhadã II-6:
The Sticky Nature of the Chitt
"… The nature of the chitt is similar to this; it sticks to whatever object it recalls. In fact, the chitt even attaches itself to things that are utterly insignificant, such as stones, or rubbish, or dog excrement - things in which there is not even the slightest pleasure. If it recalls such useless things, it will then also contemplate upon them. Such is its sticky nature."
[Gadhadã II-6]