પ્રેરણા પરિમલ
પૈસા વાપરવા કરતા બચાવવા વધુ અગત્યના છે...
(તા. ૦૨-૦૧-૨૦૦૮, મુંબઈ.)
અજમેરાના પુત્ર દિલ્હી અક્ષરધામમાં સેવા કરવા માટે પ્લેનમાં મુંબઈથી દિલ્હી ગયા હતા. એના દાદાએ શિખવાડ્યું હતું કે આપણી આબરુ પ્રમાણે તારે હંમેશા ફર્સ્ટ ક્લાસમાં જ મુસાફરી કરવી. પરંતુ એણે ઇકોનોમીક ક્લાસમાં મુસાફરી કરીને ૭૫૦૦ રૂપિયા બચાવ્યા હતા. સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં તે આ રકમ ઠાકોરજીને અર્પણ કરવા માટે આવ્યો હતો.
સ્વામીશ્રી એની આવી ભાવનાથી રાજી થયા અને કહ્યું : 'પૈસા વાપરવા કરતાં બચાવવા વધારે અગત્યના છે.'
આ રીતે નાના બાળકમાં રસ લઈને સ્વામીશ્રીએ તેને વ્યવહાર શિખવાડ્યો.
Vachanamrut Gems
Loyã-17:
What Causes One to Spite a Sadhu and Even God
"… On the other hand, one who believes one's self to be the body and does not have an intense aversion for the panchvishays would spite a sãdhu if he were to denounce the vishays, even though the sãdhu may be senior. Such a person would ultimately spite God as well…"
[Loyã-17]