પ્રેરણા પરિમલ
કંઠી તો બાંધવી જ
આણંદના મહેન્દ્રભાઈ આવ્યા. તેઓના સુપુત્ર પ્રજ્ઞેશભાઈ પણ સાથે હતા. પ્રજ્ઞેશભાઈએ પોતાના પુત્રને તેડ્યો હતો. આ નાના બાબા ઘનશ્યામનો આજે જન્મદિવસ હતો.
સ્વામીશ્રીએ ઘનશ્યામને પ્રેમથી માથે હાથ ફેરવ્યો અને સહેજે સહેજે ડોકમાં હાથ ફેરવીને જોઈ લીધું કે કંઠી નથી.
સ્વામીશ્રી કહે : 'કંઠી કેમ નથી પહેરાવી ?'
એમ કહીને વર્તમાન ધરાવીને કંઠી પહેરાવી, ત્યારે પ્રજ્ઞેશભાઈ કહે : 'કંઠી તો એણે પહેરી હતી પણ કંઠી ખાઈ જાય છે.'
'ખાવા દેવી, પણ કંઠી તો બાંધવી જ. એમ કરતાં કરતાં કંઠી રાખતો થઈ જશે.'
Vachanamrut Gems
Gadhadã III-21:
This Satsang is Divine
“Indeed, the inner enemies of lust, anger, avarice, infatuation, matsar, arrogance, etc., will certainly distress one who is unable to behave as the ãtmã. Therefore, if one offers bhakti without attaining ãtmã-realisation, one’s true nature is sure to be exposed in this Satsang fellowship. Why? Because this Satsang is divine, and all these satsangis are exactly like God’s attendants residing in Shwetdwip, Vaikunth and Golok. I, Myself, swear by God and the devotees of God that I realise these satsangis to be the same as the attendants of God residing in the divine, all-transcending Akshardhãm.”
[Gadhadã III-21]