પ્રેરણા પરિમલ
સ્વામીશ્રીનો પરિચય
લેસ્ટરમાં સ્વામીશ્રી બપોરનું ભોજન લઈ રહ્યા હતા. ત્યારે એક કાર્યકરભાઈ કિશોરોનો પરિચય કરાવવા લાગ્યા. એમણે રજૂ કરેલી રસભરી આ માહિતી સ્વામીશ્રીના વ્યક્તિત્વનો કેવો પ્રભાવ પાથરે છે !
'સ્વામી ! આ તુષાર છે. તે ઓરિસ્સાના રાહતકાર્ય માટે પૈસા ઉઘરાવવા જ્યાં ઊભો રહ્યો હતો, ત્યાં એક ભિખારી પણ બેસતો. પણ આને બધા પૈસા આપતા ને તે ભિખારીને કશું મળ્યું નહીં. તેથી ભિખારી અકળાયો ને તુષારની પાસે આવીને કહે કે તું અહીં થી ભાગી જા. નહીં તો આ એઈડ્ઝ નું ઇંજેકશન તને ઘુસાડી દઈશ. આ ધમકી છતાં તુષાર ડગ્યો નહીં ને આપની આજ્ઞા પાળી.'
(લેસ્ટર : તા. ૨૩-૬-૨૦૦૦)
Vachanamrut Gems
Gadhadã I-22:
Remembering God in all Activities
Shriji Mahãrãj then said, "If one does not remember God while singing to the accompaniment of a mrudang, sãrangi, sarodã, tãl or other instruments, then that singing is as good as not having sung at all. Besides, there are many people in this world who sing and play instruments without remembering God; but they do not attain peace of mind. Therefore, whichever activity one performs - whether it be singing devotional songs, reciting God's holy name, chanting the 'Nãrãyan' dhunya, etc. - one should only perform that activity while remembering the form of God."
[Gadhadã I-22]