પ્રેરણા પરિમલ
ધ્યેય રાખજો...
મુલાકાત દરમ્યાન અમદાવાદ રહેતા મૂળ ધર્મજના રશ્મિભાઈના સુપુત્ર પોતાના સુપુત્રને લઈને સ્વામીશ્રીના દર્શને આવ્યા. સ્વામીશ્રી આગળ રોસ્ટ્રમ ઉપર એને સૂવડાવીને કહે, 'બાપા! આનું નામ પાડવાનું છે.'
'કઈ રાશી છે?'
'મીન રાશિ છે.'
'ધ્યેય રાખજો.'
ત્યારપછી તરત જ નાના શિશુ તરફ દૃષ્ટિ કરતાં એને સંબોધીને સ્વામીશ્રી કહે, 'ધ્યેય નામ છે, તો ધ્યેય રાખજે ભગવાન ભજવાનું.'
Vachanamrut Gems
Loyã-10:
Ideal Contemplation on Paramatma
"Also, he contemplates upon Paramãtmã, who transcends the ãtmã, as follows: 'I have attained this gnãn of the pure ãtmã, which transcends mãyã, by the grace of the Sant. That Sant is a devotee of God. Moreover, that God is the ãtmã of even Brahma, who is the ãtmã of all. He is the ãtmã of Akshar and is also the ãtmã of the countless millions of muktas. I am the brahmarup servant of that Parabrahma Purushottam Nãrãyan.' "
[Loyã-10]