પ્રેરણા પરિમલ
એકાગ્ર થઈને કામ કર...
એક તરુણ સ્વામીશ્રીનાં દર્શને આવ્યો. સ્વામીશ્રી સાથે વાત કરતાં કહે, 'મારાં માબાપનો વિશ્વાસ મારા ઉપરથી ઘટી ગયો હોય એવું લાગે છે.'
સ્વામીશ્રી તેને પારખી ગયા અને તરત જ કહે,
'તું વ્યસન કરે છે ?'
'હા.'
'તો પછી માબાપનું કહ્યું નહીં માનતો હોય એટલે એવું જ થાય ને.'
સ્વામીશ્રી જરા કડકાઈથી તેને સમજાવતાં કહે, 'તને વ્યસન હોય ને તારા માબાપ તારાં સારા માટે તને ખખડાવે ને તને વસમું લાગે, પછી વિશ્વાસ તૂટે જ ને. અત્યારે તારે તો ભણવાનું જ હોય. એમાં જ એકાગ્ર થા તો જ તારું કામ થશે અને માબાપને પણ વિશ્વાસ આવશે.'
યુવાનને આ રીતે પ્રેમ અને હુંફ આપીને પ્રોત્સાહિત કરવાની સ્વામીશ્રીની કળા અદ્ભુત છે.
Vachanamrut Gems
Loyã-14:
Shriji Maharaj Gets Along With Those...
"Also, I only get along with one who has no swabhãvs, i.e., lust, anger, avarice, affection, egotism, jealousy, hypocrisy, deceit, cravings for taste, etc.; one who observes dharma as prescribed in the Dharma-shãstras; and one who has bhakti towards God. I enjoy the company of only such a person. If a person is not like that, then I do not get along with him, even if he is staying close to Me. In fact, I feel an aversion towards him."
[Loyã-14]