પ્રેરણા પરિમલ
મારી અંગત સેવા જ છે...
ભ્રમણ પછી આસન કરીને સ્વામીશ્રી ઊભા થયા. સામે હર્ષદભાઈ ચાવડા બેઠા હતા. તેઓ સ્વામીશ્રીને કહે, 'પહેલા તો આપની અંગત સેવાનો ખૂબ લાભ મળતો. હવે મળતો નથી.'
પ્રત્યુત્તરમાં સ્વામીશ્રીએ ખૂબ માર્મિક ઉત્તર આપ્યોઃ'આજ્ઞાથી તું પથ્થરની સેવા કરે છે, અને આટલો બધો દાખડો કરે છે એ મારી અંગત સેવા જ છે.'
આજ્ઞાથી કરવામાં આવતી કોઈપણ સેવા એ સ્વામીશ્રીની અંગત સેવા બરાબર જ છે.
Vachanamrut Gems
Loyã-16:
The Method for Eradicating Egotism
"… Therefore, whosoever wishes to eradicate egotism should realise the greatness of God and the Sant."
[Loyã-16]