પ્રેરણા પરિમલ
પ્રતીક શાહે ...
તા. ૧૭ જુ લાઈ, ૨૦૦૭, ટોરન્ટો
પ્રતીક શાહે સૌ યુવકો વતી પ્રાર્થના કરતાં કહ્યું,
'અમે નોકરી પણ કરીએ છીએ, સત્સંગનું કાર્ય પણ કરીએ છીએ, અને ઘરની જવાબદારી પણ સંભાળીએ છીએ. ઘણી વખત પ્રાયોરિટી સેટ કરવામાં ખૂબ તકલીફ પડે છે, આપ આશીર્વાદ આપો કે દરેક કાર્ય સારી રીતે કરી શકાય.'
સ્વામીશ્રી તરત જ કહે, 'સ્કૂલમાં જેમ ટાઇમટેબલ સેટ કરે છે, એ રીતે ખટકો રાખીને ટાઇમટેબલ ગોઠવી રાખવું તો બધું અનુકૂળ થઈ જશે. આટલા વાગે ઊઠી જવું, સ્નાન કરવું, આ બધું જો ખટકો રાખો તો કમ્પલીટ થઈ જાય. ટાઇમટેબલ ન ગોઠવો તો આળસમાં સૂઈ રહેવાય ને કામ ન થાય.'
સ્વામીશ્રીએ તેઓને પ્રેરણા આપી.
Vachanamrut Gems
Panchãlã-7:
A Person With Firm Upasana Would Definitely Attain Liberation
"… Moreover, if, by chance, a person possessing such firm upãsanã of the manifest form of God - never harbouring any doubts of mãyã being present in the form of God - were to behave unbecomingly due to the influence of bad company or due to the influence of his own prãrabdha karmas, even then he would attain liberation…"
[Panchãlã-7]