પ્રેરણા પરિમલ
'ભગવાન બધું સારું કરશે.'
તા. ૧૧-૫-૨૦૦૫, વલ્લભવિદ્યાનગર
વ્યક્તિગત દર્શન દરમ્યાન એક વિદ્યાર્થીએ પોતાની કથણીની રજૂઆત કરતાં કહ્યું કે 'મારા પિતાશ્રી હાલમાં જ અક્ષરનિવાસી થયા છે. મારે સાત કાકા છે, અત્યાર સુધી બધું જ સહિયારું ચાલતું હતું. મારા પિતાશ્રીએ દરજીકામ કરીને સૌ ભાઈઓને પરણાવ્યા, પરંતુ પિતાશ્રી ધામમાં ગયા પછી બધા કાકાએ અમારી સાથે સંબંધ કાપી નાખ્યો છે. મારાં મમ્મીને ટેન્શન રહ્યા કરે છે.'
સ્વામીશ્રીએ વહાલથી આ વિદ્યાર્થીના માથે હાથ ફેરવતાં કહ્યું : 'જેનું કોઈ નથી, એના ભગવાન હોય છે, માટે ધીરજ રાખી, દિવસો પસાર કરીને મહેનત કરજે. ભગવાન બધું સારું કરશે.'
Vachanamrut Gems
Amdãvãd-3:
Attaing the state of Upashna
Thereupon Nityãnand Swãmi commented, “The method You have described for attaining the state of upsham, i.e., meditating upon God after ãtmã-realisation, is very difficult. Please tell us if there is another, easier method apart from that.”
Shriji Mahãrãj said, “A devotee of God who, firstly, deeply understands the greatness of God; and secondly, does darshan of God and serves Him and His Bhakta with extremely intense shraddhã, attains that upsham state.
[Amdãvãd-3]