પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૭૬
મોમ્બાસા, તા. ૨૨-૪-'૭૦
બપોરે ૧-૧૫
એક હરિભક્તે સ્વામીશ્રીએ કરાવેલા દિવ્ય અનુભવની ચમત્કારની વાત સભામાં કરી સૌ આશ્ચર્યવત્ સાંભળી રહ્યા હતા. ત્યાં સ્વામીશ્રી બોલ્યા :
'સાલિયાનું ભાંગવું ને કાગડાનું બેસવું...'
એમ કહી એ સત્ય વાતને આકસ્મિક ઘટાવી, ગૌણ બનાવી. આવી ગૌણતા દર્શાવી સ્વામીશ્રી અનેકવાર પોતાની મહત્તા ઢાંકવાનો પ્રયાસ કરતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Kãriyãni-10:
The Supreme Cause of Liberation
"Furthermore, the jiva's liberation is attained only by the following understanding: 'Everything happens by the will of the incarnate form of Shri Krishna Nãrãyan, not by kãl, karma, mãyã, etc.' In this manner, understanding only God to be the all-doer is the supreme cause of liberation…"
[Kãriyãni-10]