પ્રેરણા પરિમલ
'આપણે તો એમના સેવક છીએ.'
તા. ૯ મે, ૨૦૦૭, નૈરોબી
વાતાવરણ ખુશનુમા હતું. સ્વામીશ્રીએ માથે ટોપી ઓઢી હતી. એક સત્સંગીએ સ્વામીશ્રીને કહ્યું, 'બાપા! બહુ રૂપાળા લાગો છો !'
સ્વામીશ્રી બે ઘડી એની સામે જોઈ રહ્યા. મંદ મંદ હસવા લાગ્યા અને કહે, 'રૂપાળા તો એક ભગવાન છે, આપણે તો એમના સેવક છીએ.'
નાની મોટી જે કાંઈ સારપ છે એ સ્વામીશ્રીને મન ભગવાનની છે.
Vachanamrut Gems
Loyã-10:
Gnan Leads to Happiness
"… Similarly, to such a person with gnãn, all objects become vain, and due to that gnãn, his vision becomes broad. A person with such an understanding becomes happy."
[Loyã-10]