પ્રેરણા પરિમલ
વિદાય વેળાએ ...
તા. ૦૮-૦૨-૨૦૦૭, રાજકોટ
વિદાય વેળાએ સ્વામીશ્રી ઠાકોરજીનાં દર્શને પધાર્યા હતા. તબિયતને લક્ષમાં લઈને ડૉક્ટરોએ તેઓને દંડવત્ કરવાની ના પાડી છે. પરંતુ આજે સ્વામીશ્રીએ ઠાકોરજીને દંડવત્ કરવાની ખાસ ઇચ્છા વ્યક્ત કરી. સૌએ સમજાવ્યા. પરંતુ સ્વામીશ્રી કહેઃ 'વાંધો નહીં આવે, કરી લઈએ. ધીરે રહીને કરીશું.' અને સ્વામીશ્રીએ દંડવત્ કર્યા જ. ૮૬ વર્ષે સ્વામીશ્રીનો ભક્તિસભર આગ્રહ જોઈને સૌ નતમસ્તક થઈ ગયા.
Vachanamrut Gems
Panchãlã-4:
Developing Conviction by Realising the Divinity in God
"When that God - who possesses a divine form - assumes a human body, He behaves with swabhãvs similar to humans. However, one who is intelligent realises, 'He possesses lust, but it is not like that of other humans. In fact, anger, avarice, cravings for taste, egotism and other human swabhãvs are also present in God, but they certainly are not like those possessed by other humans.' An intelligent person realises that there is something divine about that God, and with this understanding, he develops the conviction of Him being God…"
[Panchãlã-4]