પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૭૩
મોમ્બાસા, તા. ૨૧-૪-'૭૦
સવારે પૂજામાં તિલક કરવા અરીસો હાથમાં લીધો. આજે તેરશ હતી એટલે ક્ષૌરકર્મ કરેલું મુખ અરીસામાં જોતાં બોલ્યા : 'કીર્તન રાખો એક સાખી કહું :
'દાદી મૂછ મુંડાવીને મોઢું કર્યું ફક,
કલ્યાણ તો થયું કે ન થયું પણ શીરાવાનું તો હખ.'
આ દાઢી મૂછ મુંડાવેલી જોઈ સાખી યાદ આવી ગઈ.
શીરાવાને માટે ઉદરતૃપ્તિ માટે ભેખધારી બનેલાની વાત, પોતા ઉપર બેસાડતાં સ્વામીશ્રીએ સૌને રમૂજ કરાવી.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-1:
Highest Level of Vairagya
"Now, if a person with the highest level of vairãgya were to come across women and other worldly objects even in solitude, he would not be enticed. Such a person can be considered to be one with the highest level of vairãgya."
[Loyã-1]