પ્રેરણા પરિમલ
ઑક્સિજન
(તા. ૧૪-૬-૯૯, મુંબઈ)
સ્વામીશ્રી રાત્રે ઠાકોરજી જમાડી રહ્યા હતા. નરેન્દ્રપ્રસાદ સ્વામી કહે, 'આખી દુનિયામાં બધા ઑક્સિજન લે છે ને કાર્બનડાયોક્સાઇડ છોડે છે. પરંતુ આપ જ એક એવી વ્યક્તિ છો જે ઑક્સિજન જ આપીને આખી દુનિયામાં પ્રસરાવો છો. આપની શક્તિથી બધા જીવે છે.'
સ્વામીશ્રી જમતાં જમતાં હસી પડ્યા ને બંને હાથથી મુખને ઢાંકી દેતાં કહે, 'પણ લોકો ઑક્સિજન ઓછો લે તો ?
Vachanamrut Gems
Gadhadã II-23:
Cultivating the Mind, No Small Feat
“However, one whose mind remains unmoved – that is, it does not become ‘hot’ upon experiencing repulsive vishays and does not become ‘cold’ upon experiencing pleasurable vishays – should be known as a Param-Bhãgwat Sant. But indeed, it is no small feat to cultivate one’s mind in this manner.”
[Gadhadã II-23]