પ્રેરણા પરિમલ
ભજન કરતાં શીખવું
તા. ૨૮-૨-૨૦૦૭, ભાવનગર.
એક હરિભક્ત સ્વામીશ્રીના દર્શને આવ્યા. સ્વામીશ્રીએ તેમને પૂછ્યું : 'મંદિરે આવો છો?'
તેઓ કહે : 'કામ બહુ રહે છે.'
'સ્વામીશ્રી કહે, 'બ્રહ્માંડ થયું ત્યારથી આજ સુધી કામ ખૂટતું જ નથી, એ પૂરું થયું જ નથી, એ તો ચાલ્યા જ કરવાનું. માટે ભજન કરતાં શીખવું.'
ભજન એ સ્વામીશ્રીનો જીવનમંત્ર છે.
Vachanamrut Gems
Gadhadã II-48:
Becoming Fulfilled
“… In fact, one who is able to contemplate upon God’s form has become fulfilled and has nothing more left to do.”
[Gadhadã II-48]