પ્રેરણા પરિમલ
અદભૂત ભાથું...
(તા. ૧૧-૦૭-૨૦૦૮, સારંગપુર)
સભામંડપમાં સ્વામીશ્રી પ્રવેશ્યા અને લંડનથી આવેલા કિશોરોએ 'જોગી જોયા, જોવાનું કાંઈ ન રહ્યું રે લોલ.' પંક્તિનું ગાન કર્યું. સ્વામીશ્રી તેઓની નજીક પધાર્યા. ખુરશી મંડપના સિંહાસન તરફ થઈ, તો સ્વામીશ્રીએ પોતાની ગરદન વાંકી વાળીને પાછળ બેઠેલા કિશોરોને સંબોધીને કહ્યું, 'હવે કાંઈ જોવાનું ન રહ્યું હોય તો ત્યાં જઈને નાટકચેટક કે સિનેમા જોવાના નહીં. ત્યાં જઈને યોગીજી મહારાજને જ જોવા. જે ભાથું છે એ લઈને જવાનું ને સંભારવાનું.'
Vachanamrut Gems
Gadhadã III-21:
A True Friend
“Why do I say this? Because as you have all become My disciples, I should tell you that which is beneficial to you. After all, a true friend is he who tells us that which is of benefit to us, even if it may appear to hurt. Please realise this as the characteristic of a true friend.”
[Gadhadã III-21 ]