પ્રેરણા પરિમલ
ચિંતા કરવાથી કશું વળતું નથી...
એક ભાઈ આર્થિક રીતે સાધન સંપન્ન હોવા છતાં હતાશામાં ઘેરાયેલા હતા. લોનથી લીધેલા મકાનની લોન ભરપાઈ થશે કે નહીં તે વિચારમાત્રથી તેમની ઊંઘ હરામ થઈ જતી હતી. પતિ-પત્નિ સારું કમાતા હોવા છતાં પણ ચિંતા રહેતી હતી. ઘણી વખત તો આત્મહત્યાના પણ વિચાર આવી જતા હતા.
સ્વામીશ્રીએ તેમને આશીર્વાદ આપતાં કહ્યું, 'ચિંતા કરવાથી કશું વળતું_ નથી. ચિંતા થાય ત્યારે સ્વામિનારાયણ.... સ્વામિનારાયણ.... ભજન કરવું. લોન તો ભરપાઈ કરવી જ છે, પરંતુ એ બાબતની ચિંતા રાખવી નહીં. માટે ભગવાનનું બળ રાખીને પુરુષાર્થ કરજો અને આગળ વધજો.'
અસ્તાચળે જતાં સૂર્યને ઊગવા માટે પૂર્વાચલનું અફાટ આકાશ આપી દીધુંુ
Vachanamrut Gems
Gadhadã II-56:
God - The Supreme Essence of Everything
“Only his love for God is true who never develops love for anything other than God. In fact, the essence of all scriptures is simply this: God is the sole source of eternal bliss and the supreme essence of everything. Excluding God, all other objects are absolutely worthless and totally unsubstantial.”
[Gadhadã II-56]